મુખ્ય વિષયવસ્તુ
ખૂણાની રચનાની સમીક્ષા
પરિકર દ્વારા ખૂણાઓનું નિર્માણ કરવાની સમીક્ષા કરો, પછી તમારા પોતાના કેટલાક બનાવવાનો પ્રયાસ કરો.
ખૂણા બનાવું
આપેલ અંશનો ખૂણો બનાવા આપણે કોણમાપકનો ઉપયોગ કરી શકીએ છે.
ઉદાહરણ
પછી, કોણમાપકના અંશની રેખા પર, આપણે એક પૈકી કિરણને ગોઠવીએ.
પછી આપણે, કોણમાપક પર અંશ પર ગોઠવાઈ ન જાય ત્યાર સુધી બીજી કિરણને ફેરવશું.
જયારે માપ થશે, ત્યારે ખૂણો આ રીતે દેખાશે. નોંધો: ખૂણાને કોઈ પણ દિશામાં ફેરવી શકાઈ છે, પરંતુ બે કિરણ વચ્ચેનો ખૂણો આ રીતે જ દેખાવો જોઈએ.
ખૂણા બનાવવા વિશે વધુ શીખવું છે? તપાસો આ વીડિઓ.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.