જાહેરાત
હોમ / ફોટો ગેલેરી / વેપાર / Savings accounts: પાંચ બેંક જે બચત ખાતા પર આપે છે 7% સુધી વ્યાજ

Savings accounts: પાંચ બેંક જે બચત ખાતા પર આપે છે 7% સુધી વ્યાજ

Best interest rates: સ્મૉલ ફાઈનાન્સ બેન્ક રિટેઈલ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે પ્રાઈવેટ અને પબ્લિક ક્ષેત્રની બેન્કો કરતા ઊંચો વ્યાજ દર આપે છે.

01
News18 Gujarati

મુંબઈ. Best interest rates: આપત્તિના સમયમાં બચાવેલી રકમ વધુ કામ આવે છે. આ કારણોસર આવકનો અમુક ભાગ બચત ખાતામાં સાચવીને રાખવો જરૂરી છે. અત્યારે વ્યાજદરોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બેન્ક બજાર (BankBazaar)ના આંકડા અનુસાર સ્મૉલ ફાઈનાન્સ બેન્ક (small finance bank) સેવિંગ એકાઉન્ટ પર ઊંચો વ્યાજ દર આપે છે. અહીં એવી સ્મૉલ ફાઈનાન્સ બેન્ક વિશે જાણકારી આપી છે, જે સેવિંગ એકાઉન્ટ (savings account) પર ઊંચો વ્યાજદર (best interest rates) આપે છે. સ્મૉલ ફાઈનાન્સ બેન્ક રિટેઈલ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે પ્રાઈવેટ અને પબ્લિક ક્ષેત્રની બેન્કો કરતા ઊંચો વ્યાજ દર આપે છે. તમારે એવી બેન્કની પસંદગી કરવી જોઈએ જેનો લૉંગ ટર્મ રેકોર્ડ હોય, સર્વિસ સ્ટાન્ડર્ડ સારો હોય, બ્રાન્ચ નેટવર્ક વિસ્તૃત હોય અને સમગ્ર શહેરમાં ATM સર્વિસ પ્રોવાઈડ કરતી હોય, ઉપરાંત સેવિંગ એકાઉન્ટ પર ઊંચો વ્યાજ દર આપતી હોય.

જાહેરાત
02
News18 Gujarati

AU સ્મોલ ફાઈનાન્સ બેન્ક (AU small finance bank) : AU સ્મોલ ફાઈનાન્સ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 7 ટકા સુધીનું વ્યાજ આપે છે. તે માટે સેવિંગ એકાઉન્ટમાં માસિક રૂ. 2,000થી રૂ. 5,000નું બેલેન્સ હોવું જરૂરી છે.

જાહેરાત
03
News18 Gujarati

ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક (Ujjivan small finance bank) : ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 7 ટકા સુધીનું વ્યાજ આપે છે.

જાહેરાત
04
News18 Gujarati

ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્ક (Equitas small finance bank): ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 7 ટકા સુધીનું વ્યાજ આપે છે. તે માટે સેવિંગ એકાઉન્ટમાં માસિક રૂ. 2,500થી રૂ. 10,000નું બેલેન્સ હોવું જરૂરી છે.

જાહેરાત
05
News18 Gujarati

DCB બેન્ક (DCB Bank): DCB બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 6.5 ટકા સુધીનું વ્યાજ આપે છે. ખાનગી બેન્કોમાં આ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર સૌથી વધુ વ્યાજ આપે છે. તે માટે સેવિંગ એકાઉન્ટમાં ઓછામાં ઓછું રૂ. 2,500થી રૂ. 5,000નું બેલેન્સ હોવું જરૂરી છે.

જાહેરાત
06
News18 Gujarati

સર્વોદય સ્મોલ ફાઈનાન્સ બેન્ક (Suryoday small finance bank) : ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 6.25 ટકા સુધીનું વ્યાજ આપે છે. તે માટે સેવિંગ એકાઉન્ટમાં માસિક રૂ. 2,000 બેલેન્સ હોવું જરૂરી છે.

જાહેરાત
07
News18 Gujarati

આ માટે બેન્કબઝારે 1 ડિસેમ્બર 2021 સુધીનો ડેટા મેળવ્યો છે. જે બેન્કોની વેબસાઈટ પર ડેટા જણાવવામાં આવ્યા નથી તેની માહિતી લેવામાં આવી નથી. બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ સિવાય નિયમિત સેવિંગ એકાઉન્ટના લઘુત્તમ બેલેન્સને ધ્યાનમાં લેવામાં આવે છે.

જાહેરાત
  • First Published :
જાહેરાત
જાહેરાત

NEWS 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ સમાચાર
  • 01 07

    Savings accounts: પાંચ બેંક જે બચત ખાતા પર આપે છે 7% સુધી વ્યાજ

    મુંબઈ. Best interest rates: આપત્તિના સમયમાં બચાવેલી રકમ વધુ કામ આવે છે. આ કારણોસર આવકનો અમુક ભાગ બચત ખાતામાં સાચવીને રાખવો જરૂરી છે. અત્યારે વ્યાજદરોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બેન્ક બજાર (BankBazaar)ના આંકડા અનુસાર સ્મૉલ ફાઈનાન્સ બેન્ક (small finance bank) સેવિંગ એકાઉન્ટ પર ઊંચો વ્યાજ દર આપે છે. અહીં એવી સ્મૉલ ફાઈનાન્સ બેન્ક વિશે જાણકારી આપી છે, જે સેવિંગ એકાઉન્ટ (savings account) પર ઊંચો વ્યાજદર (best interest rates) આપે છે. સ્મૉલ ફાઈનાન્સ બેન્ક રિટેઈલ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે પ્રાઈવેટ અને પબ્લિક ક્ષેત્રની બેન્કો કરતા ઊંચો વ્યાજ દર આપે છે. તમારે એવી બેન્કની પસંદગી કરવી જોઈએ જેનો લૉંગ ટર્મ રેકોર્ડ હોય, સર્વિસ સ્ટાન્ડર્ડ સારો હોય, બ્રાન્ચ નેટવર્ક વિસ્તૃત હોય અને સમગ્ર શહેરમાં ATM સર્વિસ પ્રોવાઈડ કરતી હોય, ઉપરાંત સેવિંગ એકાઉન્ટ પર ઊંચો વ્યાજ દર આપતી હોય.

    MORE
    GALLERIES

  • 02 07

    Savings accounts: પાંચ બેંક જે બચત ખાતા પર આપે છે 7% સુધી વ્યાજ

    AU સ્મોલ ફાઈનાન્સ બેન્ક (AU small finance bank) : AU સ્મોલ ફાઈનાન્સ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 7 ટકા સુધીનું વ્યાજ આપે છે. તે માટે સેવિંગ એકાઉન્ટમાં માસિક રૂ. 2,000થી રૂ. 5,000નું બેલેન્સ હોવું જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 03 07

    Savings accounts: પાંચ બેંક જે બચત ખાતા પર આપે છે 7% સુધી વ્યાજ

    ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક (Ujjivan small finance bank) : ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 7 ટકા સુધીનું વ્યાજ આપે છે.

    MORE
    GALLERIES

  • 04 07

    Savings accounts: પાંચ બેંક જે બચત ખાતા પર આપે છે 7% સુધી વ્યાજ

    ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્ક (Equitas small finance bank): ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 7 ટકા સુધીનું વ્યાજ આપે છે. તે માટે સેવિંગ એકાઉન્ટમાં માસિક રૂ. 2,500થી રૂ. 10,000નું બેલેન્સ હોવું જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 05 07

    Savings accounts: પાંચ બેંક જે બચત ખાતા પર આપે છે 7% સુધી વ્યાજ

    DCB બેન્ક (DCB Bank): DCB બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 6.5 ટકા સુધીનું વ્યાજ આપે છે. ખાનગી બેન્કોમાં આ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર સૌથી વધુ વ્યાજ આપે છે. તે માટે સેવિંગ એકાઉન્ટમાં ઓછામાં ઓછું રૂ. 2,500થી રૂ. 5,000નું બેલેન્સ હોવું જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 06 07

    Savings accounts: પાંચ બેંક જે બચત ખાતા પર આપે છે 7% સુધી વ્યાજ

    સર્વોદય સ્મોલ ફાઈનાન્સ બેન્ક (Suryoday small finance bank) : ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 6.25 ટકા સુધીનું વ્યાજ આપે છે. તે માટે સેવિંગ એકાઉન્ટમાં માસિક રૂ. 2,000 બેલેન્સ હોવું જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 07 07