જાહેરાત
હોમ / ફોટો ગેલેરી / ધર્મભક્તિ / Navratri 2023: પશ્ચિમ બંગાળના પૂર્વમાં ભગવતી સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો 'ને શક્તિપીઠ રચાઈ

Navratri 2023: પશ્ચિમ બંગાળના પૂર્વમાં ભગવતી સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો 'ને શક્તિપીઠ રચાઈ

Devi 51 Shakti Peethas Details: ગયા આર્ટિકલમાં આપણે પશ્ચિમ બંગાળની 6 શક્તિપીઠના દર્શન કર્યા હતા. હવે આ આર્ટિકલમાં અન્ય 7 શક્તિપીઠના દર્શન કરીશું. પૂર્વમાં સતીનો મુગટ પડ્યો હતો અને ત્યાંથી પશ્ચિમમાં 86 કિલોમીટર દૂર ગળાનો હાર પડ્યો હતો.

01
News18 Gujarati

વિવેક ચુડાસમા, અમદાવાદઃ સૌથી પહેલાં જઈશું પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના કિરીટકોણમાં આવેલી ‘કિરીટ શક્તિપીઠ’ના દર્શને. અહીં ભગવતી સતીનો મુગટ પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘વિમલા’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ આ શક્તિપીઠની રક્ષા ‘સાંવર્ત’ ભૈરવના રૂપમાં કરે છે.

જાહેરાત
02
News18 Gujarati

હવે જઈએ ચૌદમી શક્તિપીઠ તરફ. પશ્ચિમ બંગાળના મેદિનીપુરના તામલુકમાં ‘વિભાષ શક્તિપીઠ’ આવેલી છે. ભગવતી સતીની ડાબી એડી અહીં પડી હતી અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘કપાલિની’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ ‘શર્વાનંદ’ ભૈરવના રૂપમાં આ શક્તિપીઠની રક્ષા કરે છે.

જાહેરાત
03
News18 Gujarati

પંદરમી શક્તિપીઠ એટલે કે પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના બોલાપુર સ્ટેશનથી 4 કિલોમીટર દૂર આવેલી ‘કાંચી શક્તિપીઠ’. આ શક્તિપીઠ કોપઈ નદીના કિનારે આવેલી છે. ભગવતી સતીના અસ્થિ આ જગ્યાએ પડ્યા હતા અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘દેવગર્ભ’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ ‘રુરુ’ ભૈરવના રૂપમાં આ શક્તિપીઠની રક્ષા કરે છે.

જાહેરાત
04
News18 Gujarati

સોળમી શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના દુબરાજપુરમાં આવેલી છે. તે ‘વક્રેશ્વર શક્તિપીઠ’ તરીકે ઓળખાય છે. ભગવતી સતીનો બે ભ્રમર વચ્ચેનો ભાગ એટલે કે ભ્રૂમધ્ય અહીં પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘મહિષમર્દિની’ તરીકે ઓળખાય છે. ભગવાન શંકર ‘વક્રનાથ’ ભૈરવના રૂપમાં અહીં રક્ષા કરે છે.

જાહેરાત
05
News18 Gujarati

પશ્ચિમ બંગાળના બિરભૂમમાં નલહાટીમાં સત્તરમી શક્તિપીઠ ‘નલહાટી શક્તિપીઠ’ આવેલી છે. અહીં ભગવતી સતીના પગનું હાડકું પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘કલિકા દેવી’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ અહીં ‘યોગેશ’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે.

જાહેરાત
06
News18 Gujarati

‘અટ્ટહાસ શક્તિપીઠ’ અઢારમી શક્તિપીઠ તરીકે જાણીતી છે. તે પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના લાભપુર ગામમાં આવે છે અને અહીં ભગવતી સતીનો નીચલો હોઠ પડ્યો હતો. તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘ફુલ્લરા’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ અહીં ‘વિશ્વેસ’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે.

જાહેરાત
07
News18 Gujarati

ઓગણીસમી શક્તિપીઠ ‘નંદીકેશ્વરી શક્તિપીઠ’ તરીકે ઓળખાય છે. આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના સેંથિયામાં આવેલી છે. ભગવતી સતીનો ગળાનો હાર અહીં પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘નંદિની’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ ‘નંદિકેશ્વર’ ભૈરવ તરીકે આ શક્તિપીઠની રક્ષા કરે છે.

જાહેરાત
  • First Published :
જાહેરાત
જાહેરાત

NEWS 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ સમાચાર
  • 01 07

    Navratri 2023: પશ્ચિમ બંગાળના પૂર્વમાં ભગવતી સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો 'ને શક્તિપીઠ રચાઈ

    વિવેક ચુડાસમા, અમદાવાદઃ સૌથી પહેલાં જઈશું પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના કિરીટકોણમાં આવેલી ‘કિરીટ શક્તિપીઠ’ના દર્શને. અહીં ભગવતી સતીનો મુગટ પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘વિમલા’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ આ શક્તિપીઠની રક્ષા ‘સાંવર્ત’ ભૈરવના રૂપમાં કરે છે.

    MORE
    GALLERIES

  • 02 07

    Navratri 2023: પશ્ચિમ બંગાળના પૂર્વમાં ભગવતી સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો 'ને શક્તિપીઠ રચાઈ

    હવે જઈએ ચૌદમી શક્તિપીઠ તરફ. પશ્ચિમ બંગાળના મેદિનીપુરના તામલુકમાં ‘વિભાષ શક્તિપીઠ’ આવેલી છે. ભગવતી સતીની ડાબી એડી અહીં પડી હતી અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘કપાલિની’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ ‘શર્વાનંદ’ ભૈરવના રૂપમાં આ શક્તિપીઠની રક્ષા કરે છે.

    MORE
    GALLERIES

  • 03 07

    Navratri 2023: પશ્ચિમ બંગાળના પૂર્વમાં ભગવતી સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો 'ને શક્તિપીઠ રચાઈ

    પંદરમી શક્તિપીઠ એટલે કે પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના બોલાપુર સ્ટેશનથી 4 કિલોમીટર દૂર આવેલી ‘કાંચી શક્તિપીઠ’. આ શક્તિપીઠ કોપઈ નદીના કિનારે આવેલી છે. ભગવતી સતીના અસ્થિ આ જગ્યાએ પડ્યા હતા અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘દેવગર્ભ’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ ‘રુરુ’ ભૈરવના રૂપમાં આ શક્તિપીઠની રક્ષા કરે છે.

    MORE
    GALLERIES

  • 04 07

    Navratri 2023: પશ્ચિમ બંગાળના પૂર્વમાં ભગવતી સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો 'ને શક્તિપીઠ રચાઈ

    સોળમી શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના દુબરાજપુરમાં આવેલી છે. તે ‘વક્રેશ્વર શક્તિપીઠ’ તરીકે ઓળખાય છે. ભગવતી સતીનો બે ભ્રમર વચ્ચેનો ભાગ એટલે કે ભ્રૂમધ્ય અહીં પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘મહિષમર્દિની’ તરીકે ઓળખાય છે. ભગવાન શંકર ‘વક્રનાથ’ ભૈરવના રૂપમાં અહીં રક્ષા કરે છે.

    MORE
    GALLERIES

  • 05 07

    Navratri 2023: પશ્ચિમ બંગાળના પૂર્વમાં ભગવતી સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો 'ને શક્તિપીઠ રચાઈ

    પશ્ચિમ બંગાળના બિરભૂમમાં નલહાટીમાં સત્તરમી શક્તિપીઠ ‘નલહાટી શક્તિપીઠ’ આવેલી છે. અહીં ભગવતી સતીના પગનું હાડકું પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘કલિકા દેવી’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ અહીં ‘યોગેશ’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે.

    MORE
    GALLERIES

  • 06 07

    Navratri 2023: પશ્ચિમ બંગાળના પૂર્વમાં ભગવતી સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો 'ને શક્તિપીઠ રચાઈ

    ‘અટ્ટહાસ શક્તિપીઠ’ અઢારમી શક્તિપીઠ તરીકે જાણીતી છે. તે પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના લાભપુર ગામમાં આવે છે અને અહીં ભગવતી સતીનો નીચલો હોઠ પડ્યો હતો. તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘ફુલ્લરા’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ અહીં ‘વિશ્વેસ’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે.

    MORE
    GALLERIES

  • 07 07