જાહેરાત
હોમ / ફોટો ગેલેરી / લાઇફ સ્ટાઇલ / Health / આ 9 બીમારી તો એક ઝાટકે દૂર કરી દેશે આ નાના એવા દાણા, દાંતના દુખાવામાં આપશે મોટી રાહત

આ 9 બીમારી તો એક ઝાટકે દૂર કરી દેશે આ નાના એવા દાણા, દાંતના દુખાવામાં આપશે મોટી રાહત

Cloves Benefits: રસોઈ ઘરમાં રહેલા લવિંગના કેટલાય મોટા ફાયદા છે. આયુર્વેદમાં આ ઔષધિની ખાણ છે. લવિંગના ફુલ, લવિંગનું તેલ, લવિંગનો પાઉડર શરીરની તકલીફો ચપટી વગાડતા દૂર કરી દેશે. એટલું જ નહીં લવિંગ પુરુષોમાં સ્પર્મ કાઉંટ વધારવામાં પણ મદદ કરશે.

01
News18 Gujarati

આયુર્વેદાચાર્ય વિમલ મિશ્રા જણાવે છે કે, લવિંગમાં પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને હાઈડ્રોક્લોરિક એસિડ ભરપૂર હોય છે. શરીદ-ખાંસીથી લઈને કેટલીય સમસ્યામાં લવિંગનો ઉપયોગ કરી શકાય છે. કહેવાય છે કે, ઓછા ખર્ચમાં લવિંગ ઘણી તકલીફોમાંથી છુટકારો અપાવી શકે છે.

જાહેરાત
02
News18 Gujarati

જો તમે ગેસ, અપચો, કાંસ્ટીપેશન અથવા એસિડિટીથી પરેશાન છો લવિંગ આપના માટે ખૂબ જ ફાયદા છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં થોડા લવિંગના તેલના ટીપા નાખી દો, તેનાથી ઘણો આરામ રહેશે. નિયમિત રીતે આવું કરવાથી આ સમસ્યા ખતમ થઈ જશે.

જાહેરાત
03
News18 Gujarati

ચહેરાના દાગને દૂર કરવામાં લવિંગ ખૂબ જ મદદ કરશે. તેના માટે લવિંગના પાઉડરને કોઈ ફેસ પેક અથવા બેસન તથા મઘ સાથે નાખીને ચહેરા પર લગાવો, ઘણી તકલીફો દૂર થઈ જશે. આ ચહેરાનો મેલ હટાવી દેશે. જો કે, લવિંગના પાઉ઼ડરને સીધો ચહેરા પર ન લગાવવો જોઈએ.

જાહેરાત
04
News18 Gujarati

જો તમારા વાળ કડક અને ડ્રાઈ છે તો લવિંગને પાણીમાં નાખી થોડું ગરમ કરી વાળ ધોવો. તેનાથી વાળ ઘાટા અને મજબૂત થશે. તમે ઈચ્છો તો લવિંગના તેલને નારિયળ તેલ સાથે મિક્સ કરીને માલિશ પણ કરી શકશો.

જાહેરાત
05
News18 Gujarati

શરદી-ખાંસીની સમસ્યાની વખતે મોંમા આખા લવિંગ નાખી રાખવાથી ગળામાં થતાં દુખાવામાંથી આરામ મળી જશે. એટલું જ નહીં જો આપ ગરમ પાણીમાં એક ટીપુ લવિંગનું તેલ નાખીને તેની વરાળ લેશો તો આરામ મળશે.

જાહેરાત
06
News18 Gujarati

મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો લવિંગ ખાવાનું શરુ કરી દો. લગભગ 40થી 45 દિવસ સુધી દરરોજ મોંમાં એક બે લવિંગનું સેવન કરો, તેનાથી આ સમસ્યા જડમૂળમાંથી ખતમ થઈ જશે.

જાહેરાત
07
News18 Gujarati

દાંત અને કાનના દુખાવામાં રાહત આપશે. કાનના ઈંફેક્શનને લવિંગનું તેલ ઠીક કરી દેશે. લવિંગનું તેલને તલભાર માત્રામાં નાખો. કોટનને તેલમાં પલાળો અને તેને કાનમાં લગાવો. ઠીક આવી જ રીતે લવિંગનું તેલ અથવા લવિંગના પેસ્ટને કોટનની મદદથી દાંત પર લગાવવાથી આરામ મળશે.

જાહેરાત
08
News18 Gujarati

(Disclaimer: આ આર્ટિકલમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે, ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી, કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટર્સનો સંપર્ક કરવો)

જાહેરાત
  • First Published :
જાહેરાત
જાહેરાત

NEWS 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ સમાચાર
  • 01 08

    આ 9 બીમારી તો એક ઝાટકે દૂર કરી દેશે આ નાના એવા દાણા, દાંતના દુખાવામાં આપશે મોટી રાહત

    આયુર્વેદાચાર્ય વિમલ મિશ્રા જણાવે છે કે, લવિંગમાં પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને હાઈડ્રોક્લોરિક એસિડ ભરપૂર હોય છે. શરીદ-ખાંસીથી લઈને કેટલીય સમસ્યામાં લવિંગનો ઉપયોગ કરી શકાય છે. કહેવાય છે કે, ઓછા ખર્ચમાં લવિંગ ઘણી તકલીફોમાંથી છુટકારો અપાવી શકે છે.

    MORE
    GALLERIES

  • 02 08

    આ 9 બીમારી તો એક ઝાટકે દૂર કરી દેશે આ નાના એવા દાણા, દાંતના દુખાવામાં આપશે મોટી રાહત

    જો તમે ગેસ, અપચો, કાંસ્ટીપેશન અથવા એસિડિટીથી પરેશાન છો લવિંગ આપના માટે ખૂબ જ ફાયદા છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં થોડા લવિંગના તેલના ટીપા નાખી દો, તેનાથી ઘણો આરામ રહેશે. નિયમિત રીતે આવું કરવાથી આ સમસ્યા ખતમ થઈ જશે.

    MORE
    GALLERIES

  • 03 08

    આ 9 બીમારી તો એક ઝાટકે દૂર કરી દેશે આ નાના એવા દાણા, દાંતના દુખાવામાં આપશે મોટી રાહત

    ચહેરાના દાગને દૂર કરવામાં લવિંગ ખૂબ જ મદદ કરશે. તેના માટે લવિંગના પાઉડરને કોઈ ફેસ પેક અથવા બેસન તથા મઘ સાથે નાખીને ચહેરા પર લગાવો, ઘણી તકલીફો દૂર થઈ જશે. આ ચહેરાનો મેલ હટાવી દેશે. જો કે, લવિંગના પાઉ઼ડરને સીધો ચહેરા પર ન લગાવવો જોઈએ.

    MORE
    GALLERIES

  • 04 08

    આ 9 બીમારી તો એક ઝાટકે દૂર કરી દેશે આ નાના એવા દાણા, દાંતના દુખાવામાં આપશે મોટી રાહત

    જો તમારા વાળ કડક અને ડ્રાઈ છે તો લવિંગને પાણીમાં નાખી થોડું ગરમ કરી વાળ ધોવો. તેનાથી વાળ ઘાટા અને મજબૂત થશે. તમે ઈચ્છો તો લવિંગના તેલને નારિયળ તેલ સાથે મિક્સ કરીને માલિશ પણ કરી શકશો.

    MORE
    GALLERIES

  • 05 08

    આ 9 બીમારી તો એક ઝાટકે દૂર કરી દેશે આ નાના એવા દાણા, દાંતના દુખાવામાં આપશે મોટી રાહત

    શરદી-ખાંસીની સમસ્યાની વખતે મોંમા આખા લવિંગ નાખી રાખવાથી ગળામાં થતાં દુખાવામાંથી આરામ મળી જશે. એટલું જ નહીં જો આપ ગરમ પાણીમાં એક ટીપુ લવિંગનું તેલ નાખીને તેની વરાળ લેશો તો આરામ મળશે.

    MORE
    GALLERIES

  • 06 08

    આ 9 બીમારી તો એક ઝાટકે દૂર કરી દેશે આ નાના એવા દાણા, દાંતના દુખાવામાં આપશે મોટી રાહત

    મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો લવિંગ ખાવાનું શરુ કરી દો. લગભગ 40થી 45 દિવસ સુધી દરરોજ મોંમાં એક બે લવિંગનું સેવન કરો, તેનાથી આ સમસ્યા જડમૂળમાંથી ખતમ થઈ જશે.

    MORE
    GALLERIES

  • 07 08

    આ 9 બીમારી તો એક ઝાટકે દૂર કરી દેશે આ નાના એવા દાણા, દાંતના દુખાવામાં આપશે મોટી રાહત

    દાંત અને કાનના દુખાવામાં રાહત આપશે. કાનના ઈંફેક્શનને લવિંગનું તેલ ઠીક કરી દેશે. લવિંગનું તેલને તલભાર માત્રામાં નાખો. કોટનને તેલમાં પલાળો અને તેને કાનમાં લગાવો. ઠીક આવી જ રીતે લવિંગનું તેલ અથવા લવિંગના પેસ્ટને કોટનની મદદથી દાંત પર લગાવવાથી આરામ મળશે.

    MORE
    GALLERIES

  • 08 08