જાહેરાત
હોમ / ફોટો ગેલેરી / લાઇફ સ્ટાઇલ / ફ્લાઈટમાં અથવા એરપોર્ટ પર ખોવાયેલો કિંમતી સામાન શોધવામાં કામ લાગશે આ ટિપ્સ

ફ્લાઈટમાં અથવા એરપોર્ટ પર ખોવાયેલો કિંમતી સામાન શોધવામાં કામ લાગશે આ ટિપ્સ

જો તમે હવાઈ મુસાફરી કરી રહ્યા હોવ અને એરલાઈન એરપોર્ટ પરથી તમારો સામાન લોડ કરવાનું ભૂલી જાય અથવા સામાન ગુમ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. એરલાઇન કંપનીના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો તમે શું કરી શકો છો? એ અંગે અહીં માહિતી આપવામાં આવી છે.

01
News18 Gujarati

ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે આપણી નાની નાની બાબતોનું ખૂબ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે એક નાની ભૂલના કારણે ફ્લાઇટમાં સામના ખોવાઈ શકે છે. ઘણા લોકો એવા છે, જેઓ ફ્લાઇટમાં પોતાનો સામાન ભૂલી જાય છે.

જાહેરાત
02
News18 Gujarati

આવા સંજોગોમાં વ્યક્તિ ગભરાઈ જાય છે. પરંતુ જો તમે પણ તે જ ફ્લાઇટ મિસ કરી દીધી હોય તો પણ ગભરાવાની જરૂર નથી. કારણ કે તમે તમારો સામાન સરળતાથી પાછો મેળવી શકો છો.

જાહેરાત
03
News18 Gujarati

જો ફ્લાઈટની અંદર તમારો કોઈ સામાન ખોવાઈ ગયો હોય અને તમને તે સામાન પછીથી યાદ આવે. તેથી જરૂરી નથી કે તમને તે સામાન મળી જ જાય, તે ખોવાઈ પણ શકે છે. જોકે, આવા સંજોગોમાં ઉડ્ડયન કંપનીઓ દ્વારા સંપૂર્ણ સહાય આપવામાં આવે છે. જેથી ગભરાવાને બદલે તરત જ એરલાઈનને ખોવાયેલા સામાન વિશે જાણ કરવી જોઈએ.

જાહેરાત
04
News18 Gujarati

મુસાફરોએ ખોવાયેલા સામાનની તાત્કાલિક જાણ કરવી જોઈએ. જો તમે ફ્લાઇટ છોડી દીધી હોય અને થોડા સમય બાદ તમને સામાન ભૂલી ગયા છો, એવી જાણ થાય તો તમારે તરત જ ગ્રાઉન્ડ સ્ટાફનો સંપર્ક કરવો જોઈએ. આવી સંજોગોમાં તમે તાત્કાલિક તમારો સામાન પાછો મેળવી શકો છો. એના માટે તમારી ફ્લાઈટ ટિકિટ, તમે કઈ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા એ તથા તમે સામાન કંઈ જગ્યાએ ભૂલી ગયા છો, એની માહિકી આપવી પડશે.

જાહેરાત
05
News18 Gujarati

જો તમને લાંબા સમય બાદ ખોવાયેલા સામાન વિશે ખબર પડે છે, તો તમારે એક રિપોર્ટ ફાઇલ કરવો પડશે. આ કામ તમે ઓનલાઈન પણ કરી શકો છો. ક્યારેક ખોવાયેલો સામાન મળી જાય છે, તો ક્યારેક નથી મળતો. જો તમારો સામાન સ્ટાફના કોઈ વ્યક્તિના હાથમાં આવ્યો હોય, તો તે તેના માલીકને સરળતાથી મળી જાય છે.

જાહેરાત
  • First Published :
જાહેરાત
જાહેરાત

NEWS 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ સમાચાર
  • 01 05

    ફ્લાઈટમાં અથવા એરપોર્ટ પર ખોવાયેલો કિંમતી સામાન શોધવામાં કામ લાગશે આ ટિપ્સ

    ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે આપણી નાની નાની બાબતોનું ખૂબ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે એક નાની ભૂલના કારણે ફ્લાઇટમાં સામના ખોવાઈ શકે છે. ઘણા લોકો એવા છે, જેઓ ફ્લાઇટમાં પોતાનો સામાન ભૂલી જાય છે.

    MORE
    GALLERIES

  • 02 05

    ફ્લાઈટમાં અથવા એરપોર્ટ પર ખોવાયેલો કિંમતી સામાન શોધવામાં કામ લાગશે આ ટિપ્સ

    આવા સંજોગોમાં વ્યક્તિ ગભરાઈ જાય છે. પરંતુ જો તમે પણ તે જ ફ્લાઇટ મિસ કરી દીધી હોય તો પણ ગભરાવાની જરૂર નથી. કારણ કે તમે તમારો સામાન સરળતાથી પાછો મેળવી શકો છો.

    MORE
    GALLERIES

  • 03 05

    ફ્લાઈટમાં અથવા એરપોર્ટ પર ખોવાયેલો કિંમતી સામાન શોધવામાં કામ લાગશે આ ટિપ્સ

    જો ફ્લાઈટની અંદર તમારો કોઈ સામાન ખોવાઈ ગયો હોય અને તમને તે સામાન પછીથી યાદ આવે. તેથી જરૂરી નથી કે તમને તે સામાન મળી જ જાય, તે ખોવાઈ પણ શકે છે. જોકે, આવા સંજોગોમાં ઉડ્ડયન કંપનીઓ દ્વારા સંપૂર્ણ સહાય આપવામાં આવે છે. જેથી ગભરાવાને બદલે તરત જ એરલાઈનને ખોવાયેલા સામાન વિશે જાણ કરવી જોઈએ.

    MORE
    GALLERIES

  • 04 05

    ફ્લાઈટમાં અથવા એરપોર્ટ પર ખોવાયેલો કિંમતી સામાન શોધવામાં કામ લાગશે આ ટિપ્સ

    મુસાફરોએ ખોવાયેલા સામાનની તાત્કાલિક જાણ કરવી જોઈએ. જો તમે ફ્લાઇટ છોડી દીધી હોય અને થોડા સમય બાદ તમને સામાન ભૂલી ગયા છો, એવી જાણ થાય તો તમારે તરત જ ગ્રાઉન્ડ સ્ટાફનો સંપર્ક કરવો જોઈએ. આવી સંજોગોમાં તમે તાત્કાલિક તમારો સામાન પાછો મેળવી શકો છો. એના માટે તમારી ફ્લાઈટ ટિકિટ, તમે કઈ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા એ તથા તમે સામાન કંઈ જગ્યાએ ભૂલી ગયા છો, એની માહિકી આપવી પડશે.

    MORE
    GALLERIES

  • 05 05