કિરીટ શક્તિપીઠ મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ

સતી માતાનું અંગ – મુગટ ઉત્પન્ન થયેલી શક્તિ – વિમલા રક્ષક – સાંવર્ત ભૈરવ

વિભાષ શક્તિપીઠ મેદિનીપુર, પશ્ચિમ બંગાળ

સતી માતાનું અંગ – ડાબી એડી ઉત્પન્ન થયેલી શક્તિ – કપાલિની રક્ષક – શર્વાનંદ ભૈરવ

કાંચી શક્તિપીઠ બિરભૂમ, પશ્ચિમ બંગાળ

સતી માતાનું અંગ – ડાબી એડી ઉત્પન્ન થયેલી શક્તિ – કપાલિની રક્ષક – શર્વાનંદ ભૈરવ

MORE  NEWS…

પર્વત ચીરીને પ્રગટ્યું મહાકાળી માનું તેજોમય રૂપ, માતાજીએ આપ્યા અનેક પરચા

પશ્ચિમ બંગાળના એક છેડે સતીનો ‘હાથ’ પડ્યો ‘ને ત્યાંથી 632 કિલોમીટર દૂર ‘આંગળીઓ’ પડી

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવેલી શક્તિપીઠ; અહીં સતીનું હૃદય અને પેટ પડ્યું’તું

વક્રેશ્વર શક્તિપીઠ દુબરાજપુર, પશ્ચિમ બંગાળ

સતી માતાનું અંગ – બે ભ્રમર વચ્ચેનો ભાગ ઉત્પન્ન થયેલી શક્તિ – મહિષમર્દિની રક્ષક – વક્રનાથ ભૈરવ

નલહાટી શક્તિપીઠ બિરભૂમ, પશ્ચિમ બંગાળ

સતી માતાનું અંગ – પગનું હાડકું ઉત્પન્ન થયેલી શક્તિ – કલિકા દેવી રક્ષક – યોગેશ ભૈરવ

અટ્ટહાસ શક્તિપીઠ બિરભૂમ, પશ્ચિમ બંગાળ

સતી માતાનું અંગ – નીચો હોઠ ઉત્પન્ન થયેલી શક્તિ – ફુલ્લરા રક્ષક – વિશ્વેસ ભૈરવ

નંદીકેશ્વરી શક્તિપીઠ સેંથિયા, પશ્ચિમ બંગાળ

સતી માતાનું અંગ – ગળાનો હાર ઉત્પન્ન થયેલી શક્તિ – નંદિની રક્ષક – નંદિકેશ્વર ભૈરવ

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો