દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૭-૦૧-૨૦૨૪, રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / માગશર વદ અગિયારસ
- રાશી :- તુલા (મ,ટ )
- નક્ષત્ર :- વિશાખા (રાત્રે ૧૦:૦૯ સુધી.)
- યોગ :- શૂળ (સવારે ૦૫:૧૧ સુધી. જાન્યુ-૦૮)
- કરણ :- બવ (બપોરે ૧૨:૪૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે બપોરે ૦૪:૦૩ કલાકથી બેશસે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- ધન ü તુલા (બપોરે ૦૪:૦૩ સુધી)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૭.૨૨ એ.એમ ü ૦૬.૦૯ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૪.૦૫ એ.એમ. ü ૦૨:૧૫ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૨૪ થી બપોરે ૦૧:૦૭ સુધી. ü બપોરે ૦૪.૪૮ થી ૦૬.૦૯ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો· અગિયારસ ની સમાપ્તિ : સવારે ૧૨:૫૦ સુધી.·
- તારીખ :- ૦૭-૦૧-૨૦૨૪, રવિવાર / માગશર વદ અગિયારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૦:૦૩ થી ૧૧:૨૪ |
અમૃત | ૧૧:૨૪ થી ૧૨:૪૫ |
શુભ | ૦૨:૦૬ થી ૦૩.૨૭ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૦૯ થી ૦૭:૪૮ |
અમૃત | ૦૭:૪૮ થી ૦૯:૨૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધન બચાવીને રાખવું.
- નવી તક જણાય.
- તમારા પર જોક્સ થાય.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર –૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- સ્વાસ્થ સારું જણાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- મિત્રો સાથે ફરવા જવાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર –૮
- મિથુન (ક, છ, ઘ) :-
- મતભેદનો સામનો કરવો પડે.
- જમીન – મકાન વડે લાભ થાય.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- સૂઈ જવાનું મન થાય.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર –૫
- કર્ક (ડ, હ) :-
- સમસ્યાનો ઉકેલ મળે.
- ઉધાર આપવાથી ઝઘડો થાય.
- કામના સ્થળે સફળતા મળે.
- જીવનમાં નવા વળાંક આવે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- સિંહ (મ, ટ) :-
- ધન ખર્ચ થાય.
- જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
- મગજના વિચારો પર કાબૂ રાખવો.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – લાલ
- શુભ નંબર –૨
- કન્યા (પ, ઠ, ણ) :-
- આત્મ વિશ્વાસમાં વધારો થાય.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.
- જીવનસાથી જોડે મતભેદ જણાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર –૪
- તુલા (ર, ત) :-
- નવા સબંધો બંધાય.
- વસ્તુઓ સંભાળીને મુકવી.
- કામના સ્થળે વખાણ થાય.
- દાન પુણ્ય થાય
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૬
- વૃશ્વિક (ન, ય) :-
- માતા તરફથી ધન લાભ થાય.
- યાદગાર દિવસ રહે.
- મન મારવાના વિચાર આવે.
- સાંધાનો દુખાવો રહે.
- શુભ કલર – બદામી
- શુભ નંબર –૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
- ખોટી દલીલો ન કરવી.
- ખાલી સમયમાં રમત રમાય.
- ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવુ.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર –૯
- મકર (ખ, જ) :-
- પત્ની પૈસા માગી શકે.
- યોગ અને ધ્યાન કરવું.
- એકાંત ગમે.
- લગ્નજીવનમાં સંભાળવું
- શુભ કલર – સિલવર
- શુભ નંબર –૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- વિચારોમાં બદલાવ થાય.
- મગજ શાંત રાખવું.
- પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
- ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર –૫
- મીન (દ, ચ, ઝ, થ):-
- વાત સ્વીકારવી ફાયદો થાય.
- નવી વાતો મળે.
- જમીન – મકાનથી ફાયદો થાય.
- કોર્ટ કચેરીથી દૂર રહેવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર –૧