આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું,જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 7 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૭-૦૧-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / માગશર વદ અગિયારસ
  • રાશી :-   તુલા  (મ,ટ )
  • નક્ષત્ર :-    વિશાખા       (રાત્રે ૧૦:૦૯ સુધી.)
  • યોગ :-     શૂળ           (સવારે ૦૫:૧૧ સુધી. જાન્યુ-૦૮)
  • કરણ :-     બવ             (બપોરે ૧૨:૪૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે બપોરે ૦૪:૦૩ કલાકથી બેશસે.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • ધન                                                 ü તુલા (બપોરે ૦૪:૦૩ સુધી)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૨૨ એ.એમ                                  ü ૦૬.૦૯ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૪.૦૫ એ.એમ.                    ü ૦૨:૧૫ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૪ થી બપોરે ૦૧:૦૭ સુધી.      ü બપોરે ૦૪.૪૮ થી ૦૬.૦૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો·        અગિયારસ ની સમાપ્તિ        :   સવારે ૧૨:૫૦ સુધી.·         

  • તારીખ :-        ૦૭-૦૧-૨૦૨૪, રવિવાર / માગશર વદ અગિયારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૦૩ થી ૧૧:૨૪
અમૃત ૧૧:૨૪ થી ૧૨:૪૫
શુભ ૦૨:૦૬ થી ૦૩.૨૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૦૯ થી ૦૭:૪૮
અમૃત ૦૭:૪૮ થી ૦૯:૨૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ધન બચાવીને રાખવું.
  • નવી તક જણાય.
  • તમારા પર જોક્સ થાય.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર –૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સ્વાસ્થ સારું જણાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • મિત્રો સાથે ફરવા જવાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર –૮

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મતભેદનો સામનો કરવો પડે.
  • જમીન – મકાન વડે લાભ થાય.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • સૂઈ જવાનું મન થાય.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર –૫

 

  • કર્ક (ડ, હ) :-
  • સમસ્યાનો ઉકેલ મળે.
  • ઉધાર આપવાથી ઝઘડો થાય.
  • કામના સ્થળે સફળતા મળે.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ, ટ) :-
  • ધન ખર્ચ થાય.
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • મગજના વિચારો પર કાબૂ રાખવો.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૨

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • આત્મ વિશ્વાસમાં વધારો થાય.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.
  • જીવનસાથી જોડે મતભેદ જણાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર –૪

 

 

  • તુલા (ર, ત) :-
  • નવા સબંધો બંધાય.
  • વસ્તુઓ સંભાળીને મુકવી.
  • કામના સ્થળે વખાણ થાય.
  • દાન પુણ્ય થાય
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • માતા તરફથી ધન લાભ થાય.
  • યાદગાર દિવસ રહે.
  • મન મારવાના વિચાર આવે.
  • સાંધાનો દુખાવો રહે.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર –૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-

 

  • કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
  • ખોટી દલીલો ન કરવી.
  • ખાલી સમયમાં રમત રમાય.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવુ.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર –૯

 

  • મકર (ખ, જ) :-
  • પત્ની પૈસા માગી શકે.
  • યોગ અને ધ્યાન કરવું.
  • એકાંત ગમે.
  • લગ્નજીવનમાં સંભાળવું
  • શુભ કલર – સિલવર
  • શુભ નંબર –૭

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વિચારોમાં બદલાવ થાય.
  • મગજ શાંત રાખવું.
  • પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
  • ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • વાત સ્વીકારવી ફાયદો થાય.
  • નવી વાતો મળે.
  • જમીન – મકાનથી ફાયદો થાય.
  • કોર્ટ કચેરીથી દૂર રહેવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર –૧