વરસાદમાં પલળવું કોને નાં ગામે પણ આમ ધોધમાર વરસાદ આવે તો…આવ્યો વરસાદ

 

લાંબા સમયની રાહ બાદ મોરબી  શહેરમાં વરસાદ શરુ થયો છે તો વરસાદ શરુ થતા જ મોર્બીવાસીઓમાં ખુસી જોવા મળી રહી છે ધોધમાર વરસાદ વરસતા મોરબીવાસીઓને ભીંજવી રહ્યો છે

મોરબી જીલ્લામાં અનેક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ વરસતો રહ્યો હતો જો કે આજે ગરમીના ઉકળાટ બાદ મોરબીવાસીઓ પર મેધરાજા મહેરબાન થયા છે અને સાંજે ધોધમાર વરસાદ શરુ થયો છે તો વરસાદ શરુ થતા જ મોરબીવાસીઓ ગેલમાં આવી ગયા છે તો અમુક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ છે તો ધોધમાર વરસાદ શરુ થતા જ ગરમીમાંથી આંશિક રાહત મળી છે તો માળિયા અને ટંકારા પંથકમાં પણ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો તેમજ મોરબી રાજકોટ હાઈવે પર પણ વરસાદ જોવા મળ્યો છે

Comments
Loading...
WhatsApp chat