Nojoto: Largest Storytelling Platform

યાદ છે હજૂ યે તારી સાથે પહેલાં વરસાદ માં પલળવું હ

યાદ છે હજૂ યે
તારી સાથે
પહેલાં વરસાદ માં પલળવું

હું તો
હજૂ લાગણીભીનો 
જ છું!


#ThankiThoughts
યાદ છે હજૂ યે
તારી સાથે
પહેલાં વરસાદ માં પલળવું

હું તો
હજૂ લાગણીભીનો 
જ છું!


#ThankiThoughts