મનાલીમાં સામે આવ્યા મનોહર દ્રશ્યો, શરૂ થયો વિન્ટર કાર્નિવલ, જુઓ ભાતીગળ તસવીરો

શિયાળાના આ સમયગાળામાં, હિમાચલપ્રદેશમાં દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટતા હોય છે. હિમાચલ પ્રદેશમાં દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં મનાલી વિન્ટર કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. વિન્ટર કાર્નિવલમાં, હિમાચલ પ્રદેશના પરંપરાગત પહેરવેશમાં સામેલ થાય છે. આ કાર્નિવલમાં હિમાચલ પ્રદેશનું લોકનૃત્ય અને લોકસંગીત લોકોના મન મોહી લે છે. જુઓ મનાલી વિન્ટર કાર્નિવલની ભાતીગળ તસવીરો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2024 | 7:32 PM
હિમાચલપ્રદેશના મનાલીમાં વિન્ટર કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં આ વાઇબ્રન્ટ ચાર દિવસીય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.  સમગ્ર મનાલી શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, શિયાળાની રમત સ્પર્ધાઓ, ખાણીપીણીના સ્ટોલ અને હસ્તકલાની ચીજવસ્તુઓ વેચાણ અર્થે રજુ કરવામાં આવે છે. મનાલી વિન્ટર કાર્નિવલનો આનંદ માણવા માટે સ્થાનિક લોકો ઉપરાંત પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.

1 / 5
મનાલીમાં આયોજીત વિન્ટર કાર્નિવલમાં કાર્નિવલ પરેડ પણ યોજાતી હોય છે. જે મોલ રોડ મનાલી ખાતે સાંસ્કૃતિક પરેડ યોજવામાં આવે છે. જેમાં લોકો પરંપરાગત પહેરવેશમાં સામેલ થાય છે.

2 / 5
મનાલીમાં વિન્ટર કાર્નિવલના અંતિમ દિવસે, લોકનૃત્ય, સંગીત ઉપરાંત ફૂલ અને સાંસ્કૃતિક પ્રતીકોથી શણગારેલા ફ્લોટ્સ સાથે રંગબેરંગી શોભાયાત્રા કાઢવામાં આવે છે.

3 / 5
હિમાચલ પ્રદેશના લોકનૃત્ય પણ વિન્ટર કાર્નિવલમાં રજૂ કરવામાં આવતા હોય છે. દેશભરમાંથી પ્રવાસીઓ લોક સંગીત અને લોક નૃત્ય માણવા માટે હિમાચલ પ્રદેશના આ લોકપ્રિય ઉત્સવમાં સામેલ થાય છે.

4 / 5
મનાલીમાં આયોજીત વિન્ટર કાર્નિવલમાં શેરી નાટક પણ યોજવામાં આવે છે. હિમાતલપ્રદેશના વિદ્યાર્થી જૂથો દ્વારા રજૂ કરાતા શેરી નાટકો, પ્રવાસીઓને મનોરંજન પુરુ પાડે છે. શેરી નાટક દ્વારા સામાજિક સંદેશ આપવામાં આવતા હોય છે. (સૌજન્ય- તમામ તસવીરો પીટીઆઈ)

5 / 5

Latest News Updates

Follow Us:
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી

ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ

NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ

મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ

કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video

ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો

ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ

બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર

g clip-path="url(#clip0_868_265)">