મતદાનનો અધિકાર તમામ માટે સમાન:મહેસાણામાં વિકલાંગ સંસ્થાઓના સ્પેશિયલ શિક્ષકો દ્વારા વ્હીલચેર હસ્તાંતરણ કાર્યક્રમ સાથે દિવ્યાંગજન મતદાન જાગૃતિ રેલી યોજાઈ

અમદાવાદ24 દિવસ પેહલા
  • કૉપી લિંક

મતદાનનો અધિકાર તમામ માટે સમાન છે એવો સંદેશો દિવ્યાંગ જનોમાં પહોંચે એ હેતુસર તા 6 એપ્રિલ 2024ને શનિવારના રોજ મહેસાણા ખાતે વિકલાંગ સંસ્થાઓના સ્પેશિયલ શિક્ષકો દ્વારા વિકલાંગ વ્યક્તિઓ/ વિદ્યાર્થીઓને વ્હીલ ચેરમાં બેસાડીને મતદાન જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી. આ રેલી જિલ્લા પંચાયત મહેસાણાથી સરદાર પટેલ સ્ટેડીયમ સુધી યોજાઇ હતી. જેના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના સંયુક્ત નિર્વાચન અધિકારી પી. ડી. પલસાણા તથા મહેસાણા કલેક્ટર રેલીમાં હાજર રહ્યા હતા.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો