લક્ઝરી બસ અને કારની ટક્કર:ભચાઉના ખરોઇ પાસે લક્ઝરી બસ અને કારની ટક્કર થતા બસ પલટી, કાર ચાલકનું મોત, 10 જેટલા મુસાફર ઘવાયા

કચ્છ (ભુજ )1 મહિનો પેહલા
  • કૉપી લિંક

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ખારોઇ પાસે આજે બપોરે 2 વાગ્યાની આસપાસ માર્ગ અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છેઃ, જેમાં ખાનગી ટ્રાવેલ્સની મીની લકઝરી બસ અને કાર સામસામે ધડાકાભેર અથડાઈ પડતા કાર ચાલક હસમુખ નાગજી જાદવનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે, જ્યારે પલટી ખાઈ ગયેલી બસમાં સવાર 8 થી 10 પ્રવાસીઓને હળવાથી ભારે પ્રકારની ઇજાઓ પહોંચી છે. બનાવના પગલે ઘટનાસ્થળે દોડી ગયેલી ભચાઉ પોલીસે લોકોની મદદ વડે ઘાયલોને સારવાર માટે ભચાઉની હોસ્પિટલમાં ખસેડયા છે.

અકસ્માતની તપાસમાં ગયેલા ભચાઉના પોલીસ કોન્સ્ટેબલ આનંદ ભટ્ટનો


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો