પાણીનો વ્યય:પાઇપમાં ભંગાણથી પાણીનો વ્યય

વાપી7 મહિનો પેહલા
  • કૉપી લિંક

વાપી જીઆઇડીસી ફોર્થ ફેસ સ્થિત બિલખાડી ઉપરથી પસાર થતા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ હોવાથી છેલ્લા કેટલા દિવસથી હજારો લીટર પીવાનું પાણી બિલખાડીના ખરાબ પાણીમાં મિક્સ થઇ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ભંગાણ ઘણા દિવસોથી છે અને રિપેર કરવા માટે અત્યાર સુધી કોઇ આવ્યું નથી. એકબાજુ વાપીના કેટલાક વિસ્તારમાં હજી પણ પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે તો બીજી બાજુ પાણીની બરબાદી જોતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો