Jun 12, 2023

લગ્ન પહેલાં યુવતીઓએ આવી રીતે રાખવું ત્વચાનું ધ્યાન

Rajesh Parmar

વેડિંગ સીઝન

જે યુવતીના લગ્ન હોય તે પોતાની હલ્દી સેરેમની, મહેંદી સેરેમનીથી લઈને રિસેપ્શન સુધી તમામ અવસરે સૌથી શ્રેષ્ઠ દેખાવા માંગે છે.

Image Source: freepik

સ્કીન કેર

દરેક દુલ્હન ઈચ્છતી હોય કે, તેના લગ્નમાં તેના ચહેરા પર નેચરલ ગ્લો અને નૂર બરકરાર રહે.

Image Source: freepik

​નેચરલ ગ્લો

બહારના મોંઘાદાટ પ્રોડક્ટ્સ કરતા ત્વચાને અંદરથી પોષણ આપવું ખુબ જરૂરી છે, જેથી તેની ત્વચાની ચમક કાયમ રહે.

Image Source: freepik

ખાસ દરકાર

જો લગ્નના થોડા દિવસો પહેલા જ ચહેરાની જરૂરી સાવધાની અને ખાસ દરકાર રાખવામાં આવે તો તે ખુબ ફાયદાકારી બની શકે છે.

Image Source: instagram/katrinakaif

ટ્રેસ ન લો

સૌથી મહત્વનું છે કે, આપ સ્ટ્રેસ ન લો, તણાવની અસર ત્વચા પર સ્પષ્ટ રીતે જોવા મળે છે.

Image Source: freepik

ક્લીઝિંગ

લગ્નની તૈયારીઓ માટે આપને વારંવાર ઘરની બહાર નીકળવું પડશે, તેથી બહારથી ઘરે આવ્યા બાદ ચહેરાને સારી રીતે સાફ કરવો જરૂરી છે.

Image Source: istock

ફેસ વૉશ

માઈલ્ડ ફેસ વૉશનો જ ઉપયોગ કરો અને વચ્ચે-વચ્ચે ક્લીઝિંગ પણ કરાવતા રહો.

Image Source: pexels

મોઈશ્ચરાઈઝિંગ

ઋતુ કોઈપણ હોય મોઈશ્ચરાઈઝિંગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આખા શરીરને મોઈશ્ચરાઈઝ કરવું જરૂરી છે.

Image Source: pexels

હળદરની પેસ્ટ

હળદર આપની સ્કિન માફક આવે છે તો, કાચુ દૂધ, હળદર અને ચણાના લોટની પેસ્ટ બનાવીને લગાવો.

Image Source: instagram/_royal_films

Thanks For Reading!

Next: એક્ટ્રેસ કરિશ્મા તન્નાનું બ્યૂટી સીક્રેટ્સ

Find out More