Hemchandracharya North Gujarat University’s Post

હેમ સમારોહ પાટણ તારીખ 18 થી 20 ફેબ્રુઆરી 2024 છેલ્લા 26 વર્ષથી સંસ્કૃત વિભાગ હેમ.ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ત્રી દિવસીય હેમ સમારોહનું આયોજન કરે છે.જેમાં દેશભરના સારસ્વત ઉપસ્થિત રહી છે.ચર્ચાઓ થાય છે.જેમાં ભાષાઓ સાથે ઇતિહાસ અને પ્રાચ્ય વિદ્યાના અભ્યાસુ /વિદ્યાર્થી ભાગ લઈ શકે છે.આ સમારોહમાં રજૂ થયેલા ઉત્તમ શોધપત્ર પ્રકાશિત પણ થાય છે. આ માટે કોઈ રજિસ્ટ્રેશન ફી નથી.જે માટે નીચેની લિંક ઉપર રજિસ્ટ્રેશન કરાવો. Ham Ceremony Patan Date 18 to 20 February 2024 For the last 26 years, the Department of Sanskrit HAM. North Gujarat University, Patan organizes a three-day HAM ceremony in which Saraswats from all over the country are present. Discussions are held in which students/students of history and oriental studies along with languages can participate. An excellent research paper is also published. There is no registration fee for this, for which register on the link below. https://lnkd.in/drDV8hci

Hemsamaroh-2024 - Online Registration Form

Hemsamaroh-2024 - Online Registration Form

sites.google.com

Bhavesh Salvi

Managing Director - Aquariann Specialty Chemicals Pvt. Ltd

3mo

Proud to be the first batch of HEMCHANRACHARYA NORTH GUJARAT UNIVERSITY

Like
Reply

To view or add a comment, sign in

Explore topics