બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / CCTV of an accident between a bus and a bike near Char Rasta in Shivranj

હૃદયદ્રાવકતા / અમદાવાદના શિવરંજની પાસે હૃદયદ્રાવક અકસ્માત, સિગ્નલ પર બાઈકસવાર કપલને લકઝરીએ મારી ટક્કર, લગ્નના એક મહિના પહેલા જ યુવતીનું મોત

Kishor

Last Updated: 07:00 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવરંજની ચાર રસ્તા પાસે બસ અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેના હચમચાવી નાખે તેવા સીસીટીવી સામેં આવ્યા છે.

  • શિવરંજની અકસ્માતના CCTV
  • અકસ્માતની ઘટના CCTVમાં કેદ
  • સિગ્નલ પર બેકાબૂ બસે મારી ટક્કર

શિવરંજની ચાર રસ્તા પાસે બસ અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકસવાર યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. કાળ બનીને આવેલ બસના તોતિંગ ટાયર નીચે આવી જતા યુવતીને કાળ આંબી ગયો હતો. જ્યારે બાઇકચાલક યુવાનને ગંભીર ઇજા થવા પામી હતી. આ કરુણ ઘટનાના હચમચાવી નાખે તેવા સીસીટીવી સામેં આવ્યા છે. વધુમાં આ ઘટનાની કરુણતાએ છે કે મૃતક યુવતી અને યુવકના એક મહિના બાદ જ લગ્ન થવાના હતા.

અકસ્માતમાં યુવતીનું મૃત્યુ

CCTVમાં હૃદયદ્રાવક અકસ્માતની હકીકત સામે આવી છે..જેમાં સિગ્નલ બંધ હોવાથી બાઈકસવાર ઉભા હતા. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી બસે જોરદાર ટક્કર મારી હતી. બસચાલક સ્ટેરિંગ પર કાબૂ ન રાખી શક્યો હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયું હતું. સિગ્નલ સમયે વાહન ઉભા રાખવા અંગેની સમજણનો ગંભીર મુદ્દો બહાર આવ્યો છે. બસચાલકની બેદરકારીને કારણે થયેલા અકસ્માતમાં યુવતીનું મૃત્યુ થતા પરિજનોમાં અરેરાટી મચી છે. બંનેના એક મહિના બાદ જ લગ્ન થવાના હોવાથી બને પરિવારો તૈયારીમાં જોતરાયા હતા. આ વેળાએ કરુણ બનાવ બનતા કાળો કલ્પાંત ફેલાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ