Chapter Chosen

રચનાઓ

Book Chosen

ગણિત ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

પરિકર અને માપપટ્ટીની મદદથી નીચેના માપના ખૂણા રચો અને રચનાના મુદ્દા લખો :
bold 135 bold degree ના માપનો ખૂણો રચવો :





1. bold BX with bold rightwards arrow on top અને તેનું વિરુદ્ધ bold BY with bold rightwards arrow on top દોરો.

2. Bને કેન્દ્ર લઈ અનુકુળ ત્રિજ્યા વડે એક ચાપ દોરો. આ ચાપ bold BX with bold rightwards arrow on top  ને છેદે ત્યાં P અને bold BY with bold rightwards arrow on top ને છેદે ત્યાં Q નામ આપો.

3. P અને Qને વારાફરતી કેન્દ્ર લઈ પ્રથમ કરતાં મોટી ત્રિજ્યા લઈ એક-એક ચાપ દોરો. બંને ચાપ પરસ્પર છેદે ત્યાં A નામ આપો.

4. bold BA with bold rightwards arrow on top  દોરો. bold m bold angle bold ABX bold space bold equals bold space bold m bold angle bold ABY bold space bold equals bold space bold 90 bold degree  છે.

5. bold angle bold ABY નો દ્વિભાજક દોરો.

  
bold m bold angle bold CBA bold space bold equals bold space bold m bold angle bold CBY bold space bold equals bold space bold 45 bold degree છે.


bold m bold angle bold CBX bold space bold equals bold space bold m bold angle bold CBA bold space bold plus bold space bold m bold angle bold ABX bold space bold equals bold space bold 45 bold degree bold space bold plus bold space bold 90 bold degree bold space bold equals bold space bold 135 bold degree

bold therefore bold space bold angle bold CBX bold space bold એ bold space bold 135 bold degree ના માપનો ખૂણો છે.


Advertisement
કોણમાપકનો ઉપયોગ કર્યા વગર  150 degreeના  માપનો ખૂણો દોરો. આ ખૂણાના દ્વિભાજકની રચના કરો અને રચનાના મુદ્દા લખો.

કોણમાપકનો ઉપયોગ કર્યા વગર bold 105 bold degree નો ખૂણો રચો. તેનો દ્વિભાજક રચો. રચનાના મુદા લખો.

કોણમાપકનો ઉપયોગ કર્યા વગર ગુરુકોણ દોરો. આ ખૂણાને એકરૂપ હોય તેવા ખૂણાની રચના કરો. રચનાના મુદ્દા લખો.

bold m bold angle bold PQR bold space bold equals bold space bold 45 bold degree થાય તેવો ખૂણો રચો. bold angle bold ABC bold space bold approximately equal to bold space bold angle bold PQR થાય તેવો ખૂણો રચો. રચનાના મુદ્દા લખો.

XY = 5 સેમી થાય તેવો bold XY with bold bar on top લઈ તેનો લંબ દ્વિભાજક રચો. રચનાના મુદ્દા લખો.


Advertisement